વેપારી લૂંટાયો/
અરવલ્લીઃ ધનસુરા માર્કેટયાર્ડનો વેપારી લૂંટાયો રૂ. 3 લાખથી વધુની રોકડ લઈ લૂંટારુઓ ફરાર મધ્યરાત્રીએ બની લૂંટની ઘટના પોલીસે શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા ધનસુરાના આકરૂન્દ નજીક લૂંટની ઘટના બની
