મહાઠગ કિરણ પટેલ/
મહાઠગ કિરણની પત્ની માલિનીની ધરપકડ નડિયાદથી ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ પૂર્વ પ્રધાનના ભાઇનો બંગલો પચાવ્યો હતો 35 લાખની ઠગાઇનો પણ નોંધાયો છે ગુનો જવાહર ચાવડાના ભાઇએ નોંધાવી હતી ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ હતી ફરિયાદ
