Breaking News/
વડોદરા: વધુ એક શોભાયાત્રા પર પથ્થરમારો ફરી એકવાર શાંતિ ડહોળવાનો કારાયો પ્રયાસ રામજીની શોભાયાત્રામાં ફરી એકવાર ઘર્ષણ વડોદરાના ફતેહપૂરા વિસ્તારમાં પરિસ્થિતિ તંગ ફતેહપુરા કુંભારવાડામાંથી નીકળી હતી શોભાયાત્રા અસામાજિક તત્વોએ વાતાવરણ ડહોળવાનો કર્યો પ્રયાસ અજાણ્યા ટોળાએ કર્યો શોભાયાત્રા પર પથ્થર મારો કેટલાક અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી પોલીસે ટોળાને વિખેરવા કર્યું ફાયરિંગ તોફાની તત્વોને પોલીસે લાઠીચાર્જ કરી ભગાડયા
