સુરત અનાજ કૌભાંડ/ સુરત:સરકારી અનાજ કૌંભાડમાં કાર્યવાહી SIT દ્વારા 8 લોકોને PBM કરવામાં આવ્યા PBM હેઠળ આરોપીઓને જેલમાં મોકલાયા જિલ્લા ક્લેકટરના આદેશ મોટી કાર્યવાહી ગુજરાતમાં સૌ પ્રથમ કિસ્સો આવ્યો સામે સચિન પોલીસમાં બે અલગ અલગ ગુના નોંધાયા April 1, 2023jani Breaking News