ગેરકાયદે ઘૂસણખોરીમાં ભારતીયોના મોત/
અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરીનો મામલો ગેરકાયદેસર ઘુસણખોરી મામલે મોટો ખુલાસો મૃતકો મહેસાણાના વિજાપુરના હોવાનું આવ્યું સામે કેનેડાથી અમેરિકા ઘુસણખોરીમાં ભારતીયોના મોત ગેરકાયદેસર ઘુસણખોરીમાં 4 ભારતીયોના મોત ખરાબ હવામાનના લીધે બોટ પલટી બોટ પલટી જતા ડૂબી જવાથી મોત
