હવામાનમાં પલટો/
આજે પણ કેટલાક જીલ્લામાં પડી શકે વરસાદ હવામાન વિભાગની આગાહી બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શકયતા ડાંગ, તાપી, નર્મદા, રાજકોટમાં પણ પડી શકે વરસાદ ભાવનગર, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે
