પેપર ચકાસણી/
બોર્ડની પરીક્ષાના પેપર તપાસવા શિક્ષકો ગેરહાજર રાજકોટમાં શિક્ષક હાજર નહીં રહેતા હોવાની ફરિયાદ બોર્ડના પેપર ચેકીંગમાં 20% શિક્ષકો ગેરહાજર રાજકોટના 23 જેટલા કેન્દ્ર પર ચાલુ રહ્યું છે મુલ્યાંકન 3000 જેટલા શિક્ષકોને ઓર્ડર પણ કાઢ્યા પેપર ચેકીંગ શરૂ થતા જ 20 ટકા શિક્ષકો ગેરહાજર કેટલાક શિક્ષકોને પેપર ચેકીંગ માટે ફોન કરવા પડ્યા
