કર્ણાટક ચૂંટણી-ભાજપ ગુજરાત મોડેલ/
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી ચૂંટણીમાં ભાજપે ગુજરાત મોડેલ અપનાવ્યું ભરોસાની ભાજપ સરકારના સ્લોગનનો ઉપયોગ કન્નડ ભાષામાં ભરોસાની ભાજપ સરકારનું સ્લોગન ડબલ એન્જીન સરકારના સ્લોગનનો પણ ઉપયોગ
