Breaking News/
પોરબંદર: હનુમાન ગુફા પોલીસ ચોકી નજીક બબાલ બેનર મારવાના મુદ્દે બે સમાજના લોકો સામસામે આવ્યા એક બેનર પર બીજું બેનર મારવાને મુદ્દે થઇ બબાલ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા પરિસ્થિતિ વણસે તે પહેલા જ પોલીસ કાફલો પહોંચ્યો
