છેતરપિંડી/
મેડિકલ સ્ટોર શરૂ કરવાના બહાને ઠગાઈ અમદાવાદના નિકોલ વિસ્તારની ઘટના ડિપોઝિટ પેટે રૂપિયા 34 લાખ પડાવી લીધા નિકોલ પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
