અમિત શાહ ગુજરાતના પ્રવાસે/
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આજે ગુજરાત આવશે અમિત શાહ ભાજપના સ્થાપના દિવસે હાજર રહેશે શાહ સાળંગપુર, અમદાવાદમાં અમિત શાહના કાર્યક્રમ સાળંગપુરમાં હનુમાન દાદાના દર્શન કરશે શાહ ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું કરશે લોકાર્પણ 55 કરોડના ખર્ચે તૈયાર થયેલ ભોજનાલય આજે સવારે 10 વાગ્યે કરાશે લોકાર્પણ વહેલી સવારથી અનેક વિવિધ કાર્યક્રમો યોજાશે અમદાવાદમાં અધિકારીઓ, હોદ્દેદારો સાથે બેઠક સંસદીય વિસ્તારના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે
