હનુમાન જયંતિની ઉજવણી/ હનુમાનજી જ્યંતિની મંદિરોમાં ભવ્ય ઉજવણી સુરતના કંથારિયા હનુમાન મંદિરમાં ભારે ભીડ મંદિરે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટયું મંદિરને પણ ફૂલોથી શણગારવામાં આવ્યું યજ્ઞ અને હવનનું આયોજન પણ કરવામાં આવ્યું હનુમાનજીને વિશે શણગાર કરવામાં આવ્યો

Breaking News