સુરત નવી સિવિલ હોસ્પિટલ/
સુરત નવી સિવિલ હોસ્પિટલની ઘટના હોસ્પિ.ના વેસ્ટેજ ભાગમાં મહિલાની લાશ મળી મહિલાએ માળ પરથી ઝંપલાવ્યું હોવાની આશંકા મહિલા સિવિલ હોસ્પિટલની કર્મચારી છે પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી
