રખડતા આખલાનો આતંક/
હિંમતનગરમાં આખલાનો આતંક ચંદ્રનગરમાં આખલાએ દીવાલ તોડી આખલા દરવાજો તોડી ઘરમાં ઘૂસી ગયા દીવાલ તોડ્યા બાદ ઘરમાં ઘૂસ્યા પરિવારજનો ઘરમાં હતા ત્યારે બન્યો બનાવ બે બાળકોને પિતાએ માળીયા પર ચઢાવ્યા પતિ પત્ની બચવા માટે રસોડા પર ચઢી ગયા પાડોશીઓએ આખલા પર પાણી નાખતા અટક્યા
