Breaking News/ હિંમતનગરમાં યાર્ડમાં ખેડૂતોનો હોબાળો માર્કેટયાર્ડમાં ખેડૂતોનો હોબાળો ટેકાના ભાવ ઓછો મળતા ખેડુતો રોષે ભરાયા ઓછા ભાવને લઈને હરાજી બંધ કરાઈ અડધો કલાક હરાજી બંધ રહી પોલીસે દરમિયાનગીરી કરતા હરાજી ફરી શરૂ

Breaking News