વિધાનસભા ચૂંટણી/ ભાજપ, કોંગ્રેસ, AAPના દંડક વચ્ચે બેઠક આજે ફરી ત્રણેય પાર્ટીના દંડક વચ્ચે બેઠક વિધાનસભાની સમિતિની ચૂંટણી ટાળવા પ્રયાસ સમિતીમાં વધારાના ફોર્મ પરત ખેંચવા ચર્ચા ગઇકાલે નિર્ણય નહીં આવતા ફરી મળશે બેઠક ફોર્મ પરત ખેચવાને લઇને વિપક્ષ નથી સહમત

Breaking News