બેદરકારીથી મોત/ સુરતઃ MBBS ડોક્ટરની પત્નીની કરતૂત કથિત તબીબની પત્નીની બેદરકારીથી મોત છાતીમાં દુખાવો થતા આધેડને ક્લિનિક પર લાવ્યા હતા ક્લિનિકમાં દવા લેવા ગયેલા આધેડનું મોત તબીબની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ પરિવારજનોએ બોગસ તબીબની પત્ની પર આક્ષેપ ગ્લુકોઝની બોટલમાં 7 થી 8 ઇન્જેક્શન માર્યાનો આક્ષેપ રામધન યાદવ અગાઉ હોસ્પિ. કમ્પાઉન્ડર તરીકે કરતો કામ

Breaking News