Not Set/ અમદાવાદના ઇદગાહ સર્કલ પાસે બેંકમાં આગનો બનાવ, કોઈ જાનહાનિ નહિ

અમદાવાદ ના ઈદગાહ પાસે આવેલ શાહીબાગ શાખા ની ધ ગુજરાત સ્ટેટ કો.ઓં.બેંક.લીમીટેડ મા આકસ્મિક આગ લાગી   ફાયર ની ત્રણ ગાડી ઓ એ આગ ને બુઝાવી આગ પર કાબુ મેળવ્યો   ફાયર ના કમઁચારી ઓ એ ધુમાડા ઓની વચ્ચે બેંક મા જઈ ને આગ ને કાબુ મા લીધી   બેંક કમઁચારી ઓ આગ લાગતા ની […]

Ahmedabad Gujarat Breaking News

અમદાવાદ ના ઈદગાહ પાસે આવેલ શાહીબાગ શાખા ની ધ ગુજરાત સ્ટેટ કો.ઓં.બેંક.લીમીટેડ મા આકસ્મિક આગ લાગી

 

ફાયર ની ત્રણ ગાડી ઓ એ આગ ને બુઝાવી આગ પર કાબુ મેળવ્યો

 

ફાયર ના કમઁચારી ઓ એ ધુમાડા ઓની વચ્ચે બેંક મા જઈ ને આગ ને કાબુ મા લીધી

 

બેંક કમઁચારી ઓ આગ લાગતા ની સાથે જ બહાર દોડી આવ્યા

 

જે કોમપલેક્ષ મા બેંક આવી હતી તે કોમપલેક્ષ ના અન્ય દુકાનદારો પણ બહાર દોડી આવ્યા

પોલિસ નો કાફલો પણ બોલાવાયો