સ્વાગતની ઉજવણી/
સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થતા ઉજવણી થશે રાજ્ય સરકાર આવતા દિવસોમાં કરશે ઉજવણી પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત કાર્યક્રમ એપ્રિલના અંતિમ સપ્તાહમાં કરાશે ઉજવણી 27મીએ CM રાજ્યકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજશે
