Breaking News/
સુરતઃ જુ.ક્લાર્કની પરીક્ષાર્થિની હત્યા મામલો સમગ્ર મામલે મોટો ખુલાસો યુવતીના સંબંધીએ જ હત્યા કરી હોવાનો ખુલાસો ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો મૃતદેહ પ્રેમ સંબંધમાં યુવકે હત્યા કરી હોવાનું ખુલ્યું ફોઈના પુત્ર વચ્ચે પ્રેમ હોવાની હકીકત સામે આવી પોલીસની તપાસમાં સમગ્ર હકીકત આવી સામે ફોઈના છોકરાની સંડોવણી હોવાની શંકા યુવકે યુવતીને તાપી કિનારે મળવા બોલાવી હતી યુવતીએ યુવક પાસે મંગાવી હતી દવા પોલીસે યુવકની સઘન પૂછપરછ હાથ ધરી
