ગરમીનો પારો!/ અમદાવાદ વાસીઓ ગરમી માટે રહેજો તૈયાર ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી રાજ્યમાં આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહિ 2 દિવસ બાદ 2 ડિગ્રી તાપમાન વધશે 17 અને 18 એપ્રિલે અમદાવાદમાં યલ્લો એલર્ટ

Breaking News