Breaking News/
મહાઠગ કિરણ પટેલ વિરુદ્ધ વધુ એક કેસનો મામલો મહાઠગ કિરણ પટેલના રીમાન્ડ કરાયા મંજુર હોટેલ અને ઇવેન્ટ મેનેજર જોડે છેતરપિંડી મામલે રિમાન્ડ મંજુર કોર્ટે કિરણ પટેલના 18 એપ્રિલ સુધીના રિમાન્ડ કર્યા મંજુર રિમાન્ડ દરમિયાન કિરણ પટેલની થશે વધુ તપાસ
