બિપિન ત્રિવેદી પોલીસના સકંજામાં/
ભાવનગર ડમી કૌભાંડ મુદ્દે મોટા સમાચાર યુવરાજસિંહ સામે આક્ષેપ કરનાર પોલીસ ઝપટમાં પૂછપરછ માટે SITએ બિપિન ત્રિવેદીનો કબજો લીધો શિહોરથી બિપિન ત્રિવેદીનો SITએ લીધો કબજો યુવરાજસિંહ સામે કરોડોની લાંચના લગાવ્યા હતા આક્ષેપ કેટલાક નામ નહીં બોલવાના રૂપિયા લીધા હોવાના આક્ષેપ બિપીનને શિહોરથી ભાવનગર લાવવામાં આવી રહ્યો છે પોલીસ તપાસમાં ખરેખર શું છે..? તે બહાર આવી શકે
