રખડતા ઢોરનો આતંક/
ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એકનો જીવ લીધો અધેવાડા ગામે ઢોરની અડફેટે મહિલાનું મોત 11 એપ્રિલે મહિલાને ઢોરે લીધા હતા અડફેટે મહિલાનું સારવાર દરમ્યાન નીપજ્યું મોત
