Breaking News/ મોડાસા જિલ્લા સંઘ સામે ભયાનક અકસ્માત ડમ્પર ચાલકે બે બાઈક સવારને અડફેટે લીધા ડમ્પર ચાલકે બાઈક સવારને 100ફૂટ જેટલાં ઘસેડ્યા બાઈક પર સવાર બન્ને વ્યક્તિના ઘટના સ્થળે જ મોત બંને બાઈક ચાલક મોડાસાના ચણવાડા ગામના રહેવાસી અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર લઈ ફરાર ઘટનાને પગલે મોડાસા પોલીસ ઘટના સ્થળે પહોંચી

Breaking News