વાતાવરણમાં પલ્ટો/ ભરઉનાળે નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો ચીખલી સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી કમોસમી વરસાદને લઈ ખેડુતો ચિંતિત કેરીના પાકને નુકશાન થવાની ખેડુતોને ભીતિ April 18, 2023jani Breaking News