Breaking News/
ડમી ઉમેદવાર કાંડના આરોપીઓને કોર્ટમાં રજુ કરાયા સંજય પંડ્યા અને અક્ષર બારૈયાને કોર્ટમાં રજૂ કરાયા કરાઈ ખાતે PSIની ટ્રેનિંગ લઈ રહ્યો હતો સંજય પંડયા અક્ષય બારૈયાની જગ્યાએ આપી હતી સંજયે પરીક્ષા SIT દ્વારા કરવામાં આવી છે બંનેની ધરપકડ કોર્ટ સમક્ષ બન્ને આરીપીના રિમાન્ડ મંગવામાં આવશે
