બાળકનું મોત/
કોરોનાથી શહેરમાં પ્રથમ બાળકનું મોત શહેરમાં કોરોનાનો વધી રહ્યો છે પ્રભાવ છાણીરોડ ના પરિવાર ના બાળકનું કોરોનામાં થયું મૃત્યુ સેફટીસેમિયા પ્રીમેચ્યોર નિમોનિયાના રોગથી પીડાતું હતું એસએસજી હોસ્પિટલમાં અપાઈ રહી હતી સારવાર
