કામદારના મોત/ કામરેજમાં વીજ કરંટ લાગતા બે કામદારના મોત. અમૃત નગરમાં કારખાના માં કરતા હતા કામ મશીન કાઢવા જતા બે કારીગરો ને લાગ્યો વીજ કરંટ મશીન હાઈટેંશન વીજ લાઈનને અડી જતા લાગ્યો કરંટ.

Breaking News