હત્યા/
મોરબીઃ અજાણ્યા શખ્સોએ યુવકની કરી હત્યા સરદાર રોડ પરની શેરીમાં યુવાનની હત્યા છરીના ઘા ઝીકીને યુવાનની કરી હત્યા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
