સિંહની પજવણી/
અમરેલીઃ રાજુલામાં ફરી સિંહની પજવણી વન વિભાગના કર્મી દ્વારા જ સિંહની પજવણી બે બાળસિંહ અને સિંહણને ભગાડ્યા બાઇક લઇને કર્મીએ ભગાડ્યા સિંહણ પર બાઇક ચડાવવાનો કર્યો પ્રયાસ સમગ્ર ઘટનાનો વિડીયો થયો વાયરલ
