Breaking News/ રાજકોટ:રૈયા બ્રિજમાં પડી મોટી તિરાડ પડી થોડા વર્ષ પહેલા જ બન્યો હતો રૈયા બ્રિજ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજમાં મોટી તિરાડ પડી આજે બપોરના સમયે બ્રિજ પરથી પડ્યા પોપડા સદ્નસીબે નીચે કોઈ ન હોવાથી કોઈને ઈજા ન પહોંચી રૈયા બ્રિજ પરથી હજ્જારો લોકો પસાર થતા હોય છે

Breaking News