લૂંટ/
અમદાવાદ:નવરંગપુરામાં 50 લાખની લૂંટ મામલો CCTVના આધારે પોલીસની તપાસ કેટલાક શંકાસ્પદોની પુછપરછ ક્રાંઇમબ્રાંચની ટીમે પુછપરછ કરી આંગડીયા કર્મી પાસેથી 50 લાખની થઇ હતી લૂંટ આર અશોક આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હતો સી જી રોડ પર આવેલ મોલ પાસે બની હતી ઘટના
