દૂરુપયોગ/
ઊંઝાના વેપારીના લેટર પેડનો દુરુપયોગ એ.કે.ખંડેવાલ નામના અધિકારીએ દુરુપયોગ કર્યો લેટરપેડ ઉપર લખાણ અને સહી કરી દુરુપયોગ કર્યો વેપારીએ કરી હતી IT અધિકારી સામે ફરીયાદ ફરીયાદ સબંધે જાતે જ લખાણ કરી ક્લીન ચીટ મેળવી આયકર અધિકારી એ.કે.ખંડેવાલે જાતે જ ક્લીનચીટ મેળવી દિલ્લી અને સીબીઆઈમાં લેટર મોકલી ક્લીનચીટ મેળવી ખોટી સહી કરનાર અધિકારી સામે ફરિયાદ ઊંઝા પો.સ્ટે.માં નોંધાઈ ફરિયાદ
