Breaking News/
વલસાડઃ ચીમની રીપેરીંગ દરમ્યાન બની ઘટના સરીગામમાં એક કંપનીમાં બની ઘટના ચીમની રીપેરીંગ કરતા બે કામદારો નીચે પટકાયા બેમાંથી એક કામદારનું સારવાર દરમિયાન મોત બનાવ અંગે પોલીસે હાથ ધરી તપાસ
