શૈક્ષણિક કેલેન્ડર/
શિક્ષણ વિભાગ દ્વારા નવા વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર પૂરક, પ્રિલિમ અને વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર પાંચ જૂનથી શાળાઓનું પ્રથમ સત્ર શરૂ થશે નવા શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે દિવાળી વેકેશન 21 દિવસ 9 થી 29 સપ્ટેમ્બર દરમિયાન રહેશે દિવાળી વેકેશન વર્ષ દરમિયાન શાળામાં 19 રજાઓ મળવા પાત્ર રહેશે 11 થી 28 માર્ચ 2024 સુધી લેવાશે બોર્ડની પરીક્ષા 8 એપ્રિલ 2024થી શાળાકીય પરીક્ષા યોજાશે 6 મે 2024થી 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે
