કાર્ડિયાક કેસોમાં વધારો/
રાજ્યમાં 108 ઇમરજન્સીની માહિતી આવી સામે આ વર્ષે કાર્ડિયાકના કેસોમાં વધારો ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધારો આ વર્ષે એપ્રિલમાં 1458 કાર્ડિયાકના કેસ ગત વર્ષે એપ્રિલમાં 1131 કાર્ડિયાકના કેસ 2021માં માત્ર 280 કાર્ડિયાકના કેસ નોંધાયા 2 વર્ષમાં કાર્ડિયાકના કેસમાં 420 ટકાનો વધારો
