નરસિંહ મહેતા કોલેજમાં વિવાદ/
જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.માં વિવાદ કોલેજોમાં કાર્યકારી આચાર્યની નિયુક્તિ નિયમ વિરુદ્ધ ડૉ. નિદત બારોટની શિક્ષણ મંત્રી ને રજુઆત સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ડીન છે ડૉ. નિદત બારોટ યુનિ.માં કોલેજમાં કાર્યકારી આચાર્યની નિયુક્તિ પ્રથા નથી સંબધિત કોલેજ આચાર્યની પસંદગી કરે છે કોલેજના વહીવટમાં સીધો હસ્તક્ષેપથી વિવાદ વધશે
