કમોસમી વરસાદ/
ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આહવા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પાંચ દિવસથી પડી રહ્યો છે કમોસમી વરસાદ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી બાગાયતી પાકો, શાકભાજી પકવતા ખેડૂતોમાં ચિંતામાં ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ બન્યું
