પાવાગઢમાં અકસ્માત/
યાત્રાધામ પાવાગઢનમાં નવનિર્મિત રેનબસેરાની છત તૂટી, એકનું મોત, ત્રણ પથ્થરો નીચે દબાયા, નવ ઇજાગ્રસ્ત
