હત્યા/
સુરેન્દ્રનગરઃ કેનાલમાંથી મૃતદેહ મળવાનો કેસ સમગ્ર કેસમાં આવ્યો નવો વળાંક પત્ની સાથે આડા સંબંધોમાં યુવકની હત્યા કુડા નજીક નર્મદા કેનાલમાંથી મળ્યો હતો મૃતદેહ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા મૃતદેહને કોથળામાં બાંધીને કેનાલમાં ફેંક્યો
