Breaking News/ સુરતમાં ફરી માનવતાને શર્મશાર કરતી ઘટના વરાછાની ખાંડ બજારના ગરનાળા પાસેની ઘટના 2 વર્ષની બાળકીને ત્યજી યુવક થયો ફરાર ગત રાત્રી દરમિયાન બાળકીને એકલી મૂકી ફરાર થયો બાળકીને મૂકી ફરાર થતો યુવક CCTVમાં કેદ વરાછા પોલીસે બાળકીનો કબજો લઈ તપાસ હાથ ધરી

Breaking News