Breaking News/ અમદાવાદ:મેધાણીનગર વિસ્તારમાં આગ મેઘાણીનગરમાં એક મકાનમાં લાગી આગથી ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયા ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો મકાનમાં ગેસ ગોડાઉન હતું કે કેમ તેની તપાસ શરૂ

Breaking News