ભેળસેળવાળું પનીર/ વડોદરાવાસીઓ આરોગે છે ભેળસેળ, વાસી પનીર આરોગ્ય વિભાગે લીધેલા પનીરના નમૂના ફેલ ઉત્પાદકો અને વેપારીઓને ત્યાંથી લીધા હતા નમૂના આરોગ્ય વિભાગે 6 જગ્યાએથી લીધા હતા નમૂના લેબોરેટરીમાં તપાસ દરમ્યાન નમૂના ફેલ પનીરમાં વેજીટેબલ ઓઇલની મળી હાજરી આરોગ્ય વિભાગે 740 કિલો જથ્થો કર્યો સીઝ તમામ 6 સામે કોર્પો.ને હાથ ધરી કાર્યવાહી

Breaking News