મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો/
સુરતઃ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો પોલીસે એક આરોપીની ધરપકડ કરી અનૈતિક સંબંધને લઈને પ્રેમિકાની કરી હત્યા પ્રેમીએ પ્રેમિકાને જ મોતને ઘાટ ઉતારી VR મોલ નજીક મહિલાની લાશ મળી હતી યુવતી લગ્ન માટે નહીં માનતા કરી હત્યા
