IPL Record/ યશસ્વી જયસ્વાલે IPL ઈતિહાસની સૌથી ઝડપી અડધી સદી ફટકારી

રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. યશસ્વી જયસ્વાલે માત્ર 13 બોલમાં 50 રન કર્યા હતા.

Top Stories Sports

રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. યશસ્વી જયસ્વાલે માત્ર 13 બોલમાં 50 રન કર્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં આ સૌથી ઝડપી અડધી સદી છે. જ્યારે કેએલ રાહુલ આ યાદીમાં બીજા નંબર પર છે.IPL 2018માં KL રાહુલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં માત્ર 14 બોલમાં ફિફ્ટી બનાવી હતી. આ સાથે જ પેટ કમિન્સ ત્રીજા નંબર પર છે. IPL 2022માં પેટ કમિન્સે 14 બોલમાં આ કારનામું કર્યું હતું. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હતી.

 

ઉલ્લેખનીય છે કે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલે માત્ર 13 બોલમાં 50 રન કર્યા હતા જે આઈપીએલના ઈતિહાસમાં આ સૌથી ઝડપી ફિફ્ટી છે