વનવિભાગના દરોડા/
વડોદરા:બરાનપુરામાં વનવિભાગના દરોડા ઘરમાંથી બે કાચબા, 23 દરિયાઈ જીવ કબ્જે પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાને માહિતી મળી હતી દરિયાઈ ઘોડા, કોરલ, મીની શાર્ક મળી આવ્યા ધરમસિંહ રાણાનામના વ્યકિતના ઘરમાં રેડ
