Breaking News/
અંજાર-કચ્છમાં થયેલ 62.75 લાખના જીરુંની લૂંટનો મામલો સમગ્ર મામલે જામનગર SOG પોલીસને મળી મોટી સફળતા જીરું ભરેલ ટ્રક અને એક સ્કોર્પિઓ સાથે બે શખ્સો દબોચાયા જીરુંની 539 બોરી સાથે પોણા કરોડનો મુદ્દામાલ કબ્જે માસિતિયા ગામના બે શખ્સોએ કરી હતી જીરુંની ચોરી ચોરેલું જીરું ટ્રકમાં ભરી પોતાની વાડીએ લઈ આવ્યા હતા આબેદીન ઓસમાણ ખફી,ગફાર આમદ ખફીની ધરપકડ પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ
