એએમસી કમિશ્નરનો આદેશ/
અમદાવાદ: અમ્યુકો કમીશ્નરના પરિપત્રનો ભંગ કોન્ટ્રાકટરો જ કરી રહયા છે પરિપત્રનો ભંગ બપોરે મજુરો પાસે કામ ન કરાવવાનો છે આદેશ 1થી 4 વાગ્યા સુધી કામ ન કરાવવાનો છે આદેશ કોન્ટ્રક્ટરો જુઠા બહાનાઓ કરીને કામ કરાવે છે બીલ્ડરોને કન્સ્ટ્રકશન સાઈટ પર દંડ કરવામાં આવે છે કોર્પોરેશન જ કામગીરી કરાવે તો દંડ કેમ નહીં
