ટુર્નામેન્ટનું આયોજન/
ગાંધીનગર : નાઈટ ક્રિકેટ, વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા કરાયું આયોજન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ટુર્નામેન્ટમાં પ્રેરક ઉપસ્થિતિ 36 GNP નાઈટ ટુર્નામેન્ટને લઇ ખેલાડીઓમાં ઉત્સાહ ખેલાડીઓને હર્ષ સંઘવીએ મોમેન્ટો આપી સન્માનિત કર્યા
